સોમાભાઇ જે.પટેલ સાર્વજનિક હોસ્પિટલ  
મુખપૃષ્ઠ સાઇટ મેપ સંપર્ક
જન સેવા એજ પ્રભુ સેવા
હોસ્પીટલ વિષે
વિભાગો
સુવિધાઓ
સેવાઓ
આંકડાકીય માહિતી
સિધ્ધિઓ
સ્ટાફ/ટીમ
ફોટો ગેલેરી
 
મુખપૃષ્ઠ સ્ટાફ/ટીમ
સ્ટાફ/ટીમ
 

 હોસ્‍પિટલમાં કામ કરતા કર્મચારીઓની વિગત (Staff/Team List)

અ. નં. નામ હોદ્દો દાખલ તારીખ
ડૉ. અનીલ જે. પટેલ મેડીકલ ઓફીસર ૦૧-૦૪-૨૦૦૭
નવુજી શીવાજી ડાભી એકાઉન્‍ટન્‍ટ ૦૧-૧૨-૧૯૮૧
ભાવનાબેન એન. વૈદ્ય સ્‍ટાફ નર્સ ૦૧-૦૬-૧૯૯૬
સ્‍મીતાબેન કે. વ્‍યાસ સ્‍ટાફ નર્સ ૦૧-૦૪-૧૯૯૫
ભાવનાબેન જે. પટેલ ફાર્માસીસ્‍ટ ૨૩-૧૦-૧૯૮૯
વિષ્‍ણુજી કે મકવાણા ફાર્માસીસ્‍ટ ૦૧-૦૧-૧૯૯૬
વિનોદભાઇ પટેલ સ્‍ટોર કીપર -
ગણેશભાઇ એમ. ગૌપાલક કેશ રાઇટર ૦૧-૧૨-૧૯૮૧
મુકેશ પટેલ ડ્રાયવર ૦૧-૦૪-૧૯૯૫
૧૦ સુરેશભાઇ પી. પટેલ લેબ. ટેકનીશિયન ૦૧-૦૯-૧૯૯૬
૧૧ રામજીભાઇ એસ. રબારી પટાવાળા ૦૧-૧૨-૧૯૮૨
૧૨ જગજીત જે. ઠાકોર વોચમેન ૩૦-૧૨-૧૯૯૦
૧૩ લલીતાબેન એ. પ્રજાપતી આયા ૦૧-૦૪-૨૦૦૩
૧૪ સુનીતાબેન ડી. વાઘેલા સ્‍વીપર ૦૧-૦૪-૨૦૦૩
૧૫ નીરૂબેન જે. સુથાર રસોઇયા ૨૭-૦૭-૧૯૯૨
૧૬ ધર્મિષ્‍ઠા એન. ગોસ્‍વામી એચ.આઇ.વી / એડસ ૨૬-૧૧-૨૦૦૭
૧૭ દીપિકા એસ. પટેલ એચ.આઇ.વી / એડસ ૦૧-૦૯-૨૦૦૮
 

 મુલાકાતી ડૉકટરોની વિગત (Visiting Doctors List)

અ. નં. નામ અભ્‍યાસ દિવસવાર સમય
ડૉ. પરેશ જયસ્‍વાલ એમ. ડી. મેડીસીન સોમ-બુધ-શુક્ર ૩-૦૦ થી ૪-૦૦
ડૉ. કિર્તેશ દવે બી.ડી.એસ. મંગળવાર ૯-૦૦ થી ૧૦-૦૦
ડૉ. વિભા નાયક એમ.ડી. ગાયનેક સોમવાર ૯-૦૦ થી ૧૦-૦૦
ડૉ. નમ્રતા ઠાકર એમ.ડી. પેડ મંગળવાર ૪-૦૦ થી ૫-૦૦
ડૉ. કેતન ઠાકર એમ. એસ. ઓર્થો. મંગળવાર ૪-૦૦ થી ૫-૦૦
ડૉ. વિજય દરજી એમ.ડી. ગાયનેક બુધ-શુક્ર ૩-૦૦ થી ૪-૦૦
ડૉ. કિરણ મોધ એમ. ડી. પેડ શુક્રવાર ૩-૦૦ થી ૪-૦૦
ડૉ. રમેશ પટેલ્ એમ. એસ. ઓપ્‍થલ સોમ-બુધ ૩-૦૦ થી ૪-૦૦
ડૉ. અંકિત બાધેકા એમ. એસ. સ્‍કીન સોમ-ગુરૂ ૯-૦૦ થી ૧૦-૦૦
૧૦ ડૉ. જય એન્‍જીનીયર એમ. ડી. રેડીઓ ગુરૂવાર ૪-૦૦ થી ૫-૦૦
૧૧ ડૉ. રજત એન્‍જીનીયર એમ. એસ. જેન ગુરૂવાર ૪-૦૦ થી ૫-૦૦
૧૨ ડૉ. વિનોદ સી. શાહ એમ.એસ. ઇ.એન.ટી. ગુરૂવાર ૪-૦૦ થી ૫-૦૦
૧૩ ડૉ. ધવલ સોની એમ.એસ. ઇ.એન.ટી. શનિવાર ૯-૦૦ થી ૧૦-૦૦
૧૪ ડૉ. કંદર્પ ભટ્ટ હોમીયોપેથીક ગુરૂવાર ૯-૦૦ થી ૧૨-૦૦
 
 
   અવનવા સમાચાર
* ગુજરાત સરકારે વર્લ્ડ હેલ્થય ઓર્ગેનાઇઝેશન (WHO)ની ૧૩ પ્રતિનિધિઓની ટીમને તથા કર્ણાટક રાજયના આરોગ્ય મંત્રીશ્રી રામચંદ્ર ગોવડાની ટીમને આપણી હોસ્પિસટલની ખાસ મુલાકાતે અનુક્રમે તારીખ ૧પ-૧૦-ર૦૦૮ અને ૭-૧૧-ર૦૦૮ ના રોજ મોકલી હતી. બંને ટીમોએ હોસ્પિકટલની કાર્યવાહી તથા વ્ય-વસ્થાટ જોઇ અને લોક ભાગીદારીથી હોસ્પિ-ટલ કેવી રીતે ચાલે છે તે અંગે મંત્રીશ્રી શંકરભાઇ પટેલ સાથે લંબાણ પૂર્વક ચર્ચા કરી બંને ટીમ ખૂબ ખુશ થયેલી અને તેમણે ગુજરાત રાજયના માન.મુખ્યામંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી તેમજ માનનીય આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાખસને આ અંગે ખૂબ જ સારો રીપોર્ટ આપેલો છે.
વધારે...
  સ્ટાફ/ટીમ ફોટો

હોસ્‍પિટલમાં કામ કરતા કર્મચારીઓ

પલિયડમાં સર્વરોગ નિદાન કેમ્‍પમાં સેવાભાવી
ર્ડાકટરોની ટીમ
           
 
Visitors :