સોમાભાઇ જે.પટેલ સાર્વજનિક હોસ્પિટલ  
મુખપૃષ્ઠ સાઇટ મેપ સંપર્ક
જન સેવા એજ પ્રભુ સેવા
હોસ્પીટલ વિષે
વિભાગો
સુવિધાઓ
સેવાઓ
આંકડાકીય માહિતી
સિધ્ધિઓ
સ્ટાફ/ટીમ
ફોટો ગેલેરી
 
મુખપૃષ્ઠ સેવાઓ
સેવાઓ
 

હોસ્‍પિટલમાં અપાતી તબીબી સેવાઓ ઉપલબ્‍ધ છે.

  ફેમીલી પ્‍લાનીંગ   ગાયનેક અને ઓપ્‍સેટીકસની સેવાઓ
  માતૃબાળ કલ્‍યાણની સેવાઓ   લેબોરેટરી વિભાગ
  ઇમરજન્‍સી સેવાઓ   પિડીયાટ્રીકસ વિભાગ
  જનરલ ઓપીડી અને ઇન્‍ડોર વિભાગની સેવાઓ   ફીઝીશીયનની સેવાઓ
  એન્‍ટીરેબીક સેન્‍ટરની સેવાઓ   સર્જનની સેવાઓ
  આંખ વિભાગ   ડેન્‍ટલ સર્જનની સેવાઓ
  એચ.આઇ.વી / એઇડ્સ    
 

એકસ-રે તથા એમ્‍બ્યુલન્‍સ તથા અન્‍ય સાધન સામગ્રીની વિગત :

  એકસ-રે મશીન ૩૦૦ એમ. એ   માયનોર તેમજ મેજર ઓપરેશનના સાધનો
  એમ્‍બ્‍યુલન્‍સ વાન – ૨   જનરેટીંગ સેટ - ૨
  ડેન્‍ટલ ચેર - ૨   કાર્ડીયોગ્રામ યુનિટ
  ઓક્સિજન સીલીન્‍૯ર નંગ-૬   એનેસ્‍થેટીક ટ્રોલી
  ઓટોકલેવ – ૨   ઓપરેટીંગ માઇક્રોસ્‍કોપ
  ઇલેકટ્રીક સેકશન યુનિટ નંગ-૨   વૉટર પ્‍યોરી ફાયર – મીનરવા
  ઓપરેશન ટેબલ અને ડીલીવરી ટેબલ   એક્વા ગાડઁ
  લેબોરેટરીના સાધનો તથા ઓટો એનેલાઇઝર અને સેલ કાઉન્‍ટર   સોનોગ્રાફી યુનિટ
  ફ્રીઝ-૩    
 

૨૦૦૮-૦૯ વર્ષ દરમ્‍યાન કરેલ મેજર અને માયનોર ઓપરેશનની સંખ્‍યા:

  કુલ ઓપરેશન – ૩૬૮
  લેબોરેટરીના ટેસ્‍ટ – ૨૯૩૧૦
 
 
 
 
 
   અવનવા સમાચાર
* ગુજરાત સરકારે વર્લ્ડ હેલ્થય ઓર્ગેનાઇઝેશન (WHO)ની ૧૩ પ્રતિનિધિઓની ટીમને તથા કર્ણાટક રાજયના આરોગ્ય મંત્રીશ્રી રામચંદ્ર ગોવડાની ટીમને આપણી હોસ્પિસટલની ખાસ મુલાકાતે અનુક્રમે તારીખ ૧પ-૧૦-ર૦૦૮ અને ૭-૧૧-ર૦૦૮ ના રોજ મોકલી હતી. બંને ટીમોએ હોસ્પિકટલની કાર્યવાહી તથા વ્ય-વસ્થાટ જોઇ અને લોક ભાગીદારીથી હોસ્પિ-ટલ કેવી રીતે ચાલે છે તે અંગે મંત્રીશ્રી શંકરભાઇ પટેલ સાથે લંબાણ પૂર્વક ચર્ચા કરી બંને ટીમ ખૂબ ખુશ થયેલી અને તેમણે ગુજરાત રાજયના માન.મુખ્યામંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી તેમજ માનનીય આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાખસને આ અંગે ખૂબ જ સારો રીપોર્ટ આપેલો છે.
વધારે...
 
Visitors :