સોમાભાઇ જે.પટેલ સાર્વજનિક હોસ્પિટલ  
મુખપૃષ્ઠ સાઇટ મેપ સંપર્ક
જન સેવા એજ પ્રભુ સેવા
હોસ્પીટલ વિષે
વિભાગો
સુવિધાઓ
સેવાઓ
આંકડાકીય માહિતી
સિધ્ધિઓ
સ્ટાફ/ટીમ
ફોટો ગેલેરી
 
મુખપૃષ્ઠ સિધ્ધિઓ
સિધ્ધિઓ
 
હોસ્‍પિટલની જરૂરિયાત પ્રમાણે દાન મેળવવા પ્રયત્‍નો થાય છે. અત્‍યારે સંસ્‍થા પાસે બે એમ્‍બ્‍યુલન્‍સ છે. તેમાં એક ખૂબ જ રીપેરીંગ માગે છે તેથી નવી એમ્‍બ્‍યુલન્‍સ લાવવા માટે શ્રી હસમુખભાઇ ગોવિંદભાઇ પટેલે પાંચ લાખ રૂપિયાનું દાન આપેલ છે. તેથી ટૂંક સમયમાં નવી એમ્‍બ્‍યુલન્‍સ લાવવાના છીએ. આંખના નંબર ચેક કરવાનાં તથા નેત્રમણિનો નંબર ચેક કરવાનાં સાધનો લાવવાનો વિચાર કરેલ છે. તેના માટે દાતાનું કમીટમેન્‍ટ છે. તે રકમ આવે સાધનો ખરીદવામાં આવશે.
 

હોસ્‍પિટલની કામગીરીના આંકડા

અ.નં. વર્ષ ૨૦૦૬-૦૭ ૨૦૦૭-૦૮ ૨૦૦૮-૦૯
ઓ.પી.ડી. કેસ ૩૧૧૫૭ ૩૫૪૭૯ ૪૭૩૫૯
સરેરાશ ઓપીડી દિવસ ૧૦૨ ૧૧૬ ૧૫૫
ઇન્‍ડોરદર્દી (દૈનિક) ૩૨૨૨ ૩૧૭૪ ૪૩૯૩
ડીલીવરી કેશ ૩૩૦ ૨૭૦ ૩૫૯
મોતિયાનાં ઓપરેશન ૧૧૪ ૯૯ ૮૨
કુટુંબ નિયોજન ઓપરેશન ૬૭ ૬૭ ૧૬૮
કુલ ઓપરેશન ૩૨૬ ૨૬૨ ૩૬૮
લેબોરેટરી ટેસ્‍ટ ૧૯૧૬૪ ૨૪૫૧૯ ૨૯૩૧૦
એક્સ – રે ૪૮૭ ૯૯૮ ૯૮૦
૧૦ કાર્ડીયોગ્રામ ૪૬૨ ૩૬૯ ૩૫૮
૧૧ ફ્રી ટ્રીટમેન્‍ટ કેશ ૩૩૨૩ ૪૦૩૫ ૧૧૪૩૪
૧૨ ફ્રી ટ્રીટમેન્‍ટની રકમ ૨૯૮૫૩૧ ૩૩૮૩૧૦ ૭૫૩૮૬૨
૧૩ બાળ નિરોગી વષઁમાં બાળકોની તપાસ - - ૬૩૬૮
૧૪ બાળકોની ફ્રી ટ્રીટમેન્‍ટની રકમ - - ૨૮૧૪૫૯
૧૫ સરકારી અનુદાન ૨૩૯૬૬૦૬ ૨૩૦૦૧૮૨ ૨૭૪૫૨૬૫
૧૬ એચ.આઇ.વી / એઇડ્સ - - -
 

સને ર૦૦૮-ર૦૦૯ વર્ષ દરમ્‍યાન કરેલ મેજર અને માયનોર ઓપરેશનની સંખ્‍યા:

  કુલ ઓપરેશન – ૩૬૮
  લેબોરેટરીના ટેસ્‍ટ – ૨૯૩૧૦
 

સને ર૦૦૮-ર૦૦૯માં આવેલ દાનની વિગત

અ.નં દાતાઓ ના નામ સરનામું દાનની રકમ(રૂ.માં)
શ્રી ગોવિંદભાઇ અંબાલાલ બેચરદાસ પટેલ અને શ્રી જસવંતભાઇ અંબાલાલ બેચરદાસ પટેલ યુ.એસ.એ. ૩,ર૬,૧૭૦
સ્‍વ.શ્રી નારણભાઇ છગનદાસ લાલદાસ પટેલ પલિયડ ૨,૫૦,૦૦૦
શ્રીમતી સવિતાબેન હસમુખભાઇ ગોવિંદભાઇ પટેલ યુ.એસ.એ. ૨,૦૦,૦૦૦
શ્રી બાબુભાઇ આત્‍મારામ મગનલાલ પટેલ યુ.એસ.એ. ૨,૦૦,૦૦૦
શ્રી માધવલાલ વિઠ્ઠલદાસ પટેલ પલિયડ ૧,૮૫,૦૦૦
શ્રી માધુજી રેવાજી ચૌધરી પરિવાર પલિયડ ૧,૫૧,૧૫૧
શ્રી વિષ્‍ણુભાઇ શંકરદાસ શીવદાસ પટેલ યુ.એસ.એ. ૧,૨૬,૫૦૦
શ્રીમતી અંબાબેન ડાહ્યાભાઇ લલ્‍લુદાસ પટેલ હસ્‍તે શ્રી કૌશિકભાઇ પટેલ રાણીપ ૧,૨૦,૦૦૦
શ્રી ભોળાભાઇ નારણદાસ પટેલ (વકીલ) અમદાવાદ ૧,૦૧,૦૦૦
૧૦ શ્રીમતી કમળાબેન નરોત્તમદાસ બેચરદાસ પટેલ પલિયડ ૫૦,૦૦૦
૧૧ શ્રીમતી વર્ષાબેન ગોવિંદભાઇ જોઇતારામ પટેલ પલિયડ ૫૦,૦૦૦
૧૨ સ્‍વ.શ્રીમતી ડાહીબેન પરસોત્તમભાઇ લલ્‍લુદાસ પટેલ પલિયડ ૩૨,૫૦૦
૧૩ શ્રીમતી સવિતાબેન પરસોત્તમભાઇ લલ્‍લુદાસ પટેલ પલિયડ ૨૫,૦૦૦
૧૪ શ્રી નટવરભાઇ ચતુરદાસ પટેલ પલિયડ ૧૧,૦૦૦
૧૫ શ્રી દિનેશભાઇ પ્રહલાદભાઇ પટેલ પલિયડ ૧૧,૦૦૦
૧૬ શ્રી કાન્‍તિભાઇ રેવણીદાસ પટેલ પલિયડ ૧૦,૦૦૦
૧૭ સ્‍વ.શ્રીમતી શારદાબેન મણીલાલ ગીરધરદાસ પટેલ પલિયડ ૫,૦૦૧
૧૮ શ્રીમતી મેનાંબેન પુંજીરામ ડુંગરદાસ પટેલ ભાઉપુરા ૫,૦૦૧
૧૯ સ્‍વ.શ્રી નિલેષકુમાર રમેશભાઇ ભોળીદાસ પટેલ પલિયડ ૫,૦૦૧
૨૦ સ્‍વ.શ્રીમતી રઇબેન નારણદાસ છગનદાસ પટેલ પલિયડ ૫,૦૦૧
૨૧ સ્‍વ.શ્રીમતી નર્મદાબેન બળદેવભાઇ વિઠ્ઠલદાસ પટેલ પલિયડ ૫,૦૦૧
૨૨ સ્‍વ.શ્રી ચંદુભાઇ વિસાભાઇ પટેલ પલિયડ ૫,૦૦૧
૨૩ શ્રીમતી હીરાબેન રણછોડભાઇ સોમદાસ પટેલ પલિયડ ૫,૦૦૧
 
 
 
 
   અવનવા સમાચાર
* ગુજરાત સરકારે વર્લ્ડ હેલ્થય ઓર્ગેનાઇઝેશન (WHO)ની ૧૩ પ્રતિનિધિઓની ટીમને તથા કર્ણાટક રાજયના આરોગ્ય મંત્રીશ્રી રામચંદ્ર ગોવડાની ટીમને આપણી હોસ્પિસટલની ખાસ મુલાકાતે અનુક્રમે તારીખ ૧પ-૧૦-ર૦૦૮ અને ૭-૧૧-ર૦૦૮ ના રોજ મોકલી હતી. બંને ટીમોએ હોસ્પિકટલની કાર્યવાહી તથા વ્ય-વસ્થાટ જોઇ અને લોક ભાગીદારીથી હોસ્પિ-ટલ કેવી રીતે ચાલે છે તે અંગે મંત્રીશ્રી શંકરભાઇ પટેલ સાથે લંબાણ પૂર્વક ચર્ચા કરી બંને ટીમ ખૂબ ખુશ થયેલી અને તેમણે ગુજરાત રાજયના માન.મુખ્યામંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી તેમજ માનનીય આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાખસને આ અંગે ખૂબ જ સારો રીપોર્ટ આપેલો છે.
વધારે...
 
Visitors :